મુખ્ય પેજ

||  ગઢપુર શ્રી અક્ષર ઓરડીની સેવાનો અમુલ્‍ય લાભ  ||

                        અક્ષરધામ શ્રી ગઢપુરમાં શ્રીહરિ જયા નિવાસ કરતા જે ભૂમિમાં ભગવાન શ્રી સ્‍વામિનારાયણે અંતિમ શ્ર્વાસ લીધો તે અક્ષર ઓરડીનો શાસ્‍ત્રોના વર્ણન પ્રમાણેનો જીર્ણોધ્‍ધાર થઇ રહ્યો હોય જેમને આ કાર્યમાં સેવા નોંધાવવાની હોય તેણે ગઢપુર મંદિરની પાકી પાવતી મેળવી સેવા કરવી...
       ૨૦,૦૦૦/-   ચોકડા (૮ યજમાન)
 ૧૧     ૧૪,૦૦૦/-   બ્રેકીટ (૧૦ યજમાન)
 ૨૬    ૨૦,૦૦૦/-   ઓસરીના પાટડા (૧૦ યજમાન)
 ૨૭    ૧૮,૦૦૦/-   ઓસરીના આડા પાટડા (૧૦ યજમાન)

અક્ષર ઓરડી જીર્ણોધ્ધારના મુખ્ય યજમાન

ગઢપુરના સાં.યો.રવિકાંતાબેનની પ્રેરણાથી
કાંતિભાઇ મયજીભાઇ પટેલ - મહેળાવ હાલ કેન્યા

અ.નિ.કુસુમબેન કાંતિભાઇ પટેલ
યોગેશભાઇ કાંતિભાઇ પટેલ
મિલનકુમાર યોગેશભાઇ પટેલ
મીહિરકુમાર યોગેશભાઇ પટેલ
ભાવિકકુમાર યોગેશભાઇ પટેલ

 

    

Copyright © 2010 Shreeji Mandir Surat | Designed by Perfect Marketing | Hosted by: Garvi Infotech Pvt. Ltd. | Call:+9825088887